અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

ટ્રસ્ટીશ્રી

ટ્રસ્ટીશ્રી - રસિલાબેન આર.પીપલીયા

શૈક્ષણિક લાયકાતઃ- B.COM. B.Ed.

ટ્રસ્ટના સભ્ય વિષેની માહિતીઃ-
શ્રીમતિ રસીલાબેન ૧૯૭૫ થી શૈક્ષણિક શરૂ કરી પોતાની મહેનત- કાર્યરથ અને શૈક્ષણિક પ્રેરણાથી અક્ષર શિક્ષણ સંકુલનું વિશાળક્ષેત્ર ઊભું કરી ધો.૧ થી ૧૨ ની તથા PFC કોલેજ નું સંચાલન કરી રહ્યા છે. સાથે એમર જગ્યા છાત્રાલય અલગ રહે છે. તેઓ અક્ષર તથા વિદ્યાલયના આચાર્ય તરીકે હતા અને મે-૨૦૦૮ થી નિવૃત્ત થયેલા છે.
ટ્રસ્ટના સભ્ય તરફથી મળેલો સંદેશોઃ-
વિશ્વમાં દરેક ક્ષેત્રે પરિવર્તનો આવી રહ્યા છે. ભારે શિક્ષણમાં ગુણવત્તા જળવાઇ રહે તે મુખ્ય મુદાવય છે. એટલે કે વિદ્યાર્થીઓ ક્ષમતાવાળા અને ગુણવાન બને તેવું શિક્ષણ મેળવે એ જરૂરી છે. ટૂંકમાં વિદ્યાર્થીઓ જ્ઞાન અને ક્રિયાત્મક શિક્ષણ મેળવે એ જરૂરી છે.


ટ્રસ્ટીશ્રી