અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

ટ્રસ્ટીશ્રી

ટ્રસ્ટીશ્રી - શ્રી હરેશભાઇ બી. સાવલીયા

શૈક્ષણિક લાયકાતઃ- H.S.C
ટ્રસ્ટ સભ્ય તરફથી મળેલો સંદેશોઃ-
વિદ્યાર્થીઓને સમાજની અન્ય સંસ્થાઓ સાથે તાલીમ મેળવવા શાળામાં જરૂરી અદ્યતન ટેકનોલોજી સાધનો ઊભા કરી શિક્ષણ કાર્ય થાય તો જ સમાજમાં સ્થાન કરી રહે. સંસ્થાની મૂળવવી થાય સંસ્થાની શક્તિઓ બહાર લાવવા હરીફાઇવાળા કાર્યક્રમોનું શિક્ષણના વિકાસ ક્ષેત્રે આગણથી શકાય.


ટ્રસ્ટીશ્રી