અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

ટ્રસ્ટીશ્રી

પ્રમુખશ્રી/મેનેજીંગ ટ્રસ્ટીશ્રી - ડૉ.સી.એસ.સાવલીયા

શૈક્ષણિક લાયકાતઃ- B.A.M.S.

ટ્રસ્ટના (સભ્ય) મેમ્બર વિશેની માહિતીઃ-
ડૉ.સી.એસ.સાવલીયાના મોટાભાઇ શિક્ષક હતા તેમની યાદ અને પ્રેરણાથી શૈક્ષણિકક્ષેત્રે પોતાની સૂજ અને કાર્યદક્ષતા ર્થી અક્ષર શિક્ષણસંકુલ ૧૯૫૯ થી જેતપુર ખાતે તૈયાર કર્યુ તેઓ જેતપુર નગરપાલિકાના એકવખતના સદરય રહી ચૂકયા છે અને નગર પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેન પદે પણ રહી ચુક્યા છે. હાલ તેઓ આર્યુર્વેદિક પદ્ધતિથી વધ્યત્વના નિદાનના કાર્યમાં સફળતા મેળવી સામાજિક-શૈક્ષણિક સેવા બજાવી રહયા છે.
ટ્રસ્ટના સભ્ય (મેમ્બર) તરફથી મળેલો સંદેશોઃ-
સંસ્થાની પ્રગતિને રોજબરોજ ગતિશીલ બનાવવા સંસ્થાના પાયામા રહેલા વિદ્યાર્થીઓ-આચાર્ય મંડળ જાગૃત વાલિગણ દરેકનો સહકાર જરૂરી બને છે. સારા નેતૃત્વ માટે સજાગ સંચાલકો-સજાગ આચાર્ય હોવા જરૂરી છે. જેનો લાભ વિદ્યાર્થીઓ દ્વારા સમાજને મળી શકે. બાળકોને શિસ્તબંધ નાવિન્યપૂર્ણ બનાવવા હોય તો સંસ્થાએ ગુણવત્તા વ્યવસ્થાપન ની ચાવી અપનાવી. આવતીકાલ કરી સંસ્થાની પ્રગતિ સાધવી મેળવે સંસ્થાને ઉતરોતર પ્રગતિને પંથે બળ હોય તો નિષ્ઠાવાન-કાર્યક્રમ આચાર્ય શિક્ષક કાલ તથા કાર્ય કુશલ વહીવટી કર્મચારી


ટ્રસ્ટીશ્રી