અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

   
Akshar Kanya Vidhyalay Jetpur | Rules

નીતિ નિયમો

શાળાનો ગણવેશ

શાળામાં ઉંચનીચના ભેદભાવને ભૂલીને ગણવેશ રાખેલ છે. જેથી કરીને દરેક વિ-ઓના મનમાં સૌ એક છે. તેવી ભાવના રહે તેવી શાળાની નીતિ છે. અમે બાળકનો દરેક ક્ષેત્રમાં વિકાસ થાય એ બાબત પર ધ્યાન આપી એથી અહિંયા વિદ્યાર્થીઓનો આધ્યાત્મિક, નૈતિક, બૌધ્ધિક સામાજિક, ભાવાત્મક અને શારિરીક વિકાસ થાય. એ અમારૂ કર્તવ્ય છે.
વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે
ક્રિમ કલરનું શર્ટ, કોફી પેન્ટ ક્રિમ કલર ટોપ, કોફી દુપટો

ફી સ્વીકારવાના નિયમો

શાળાનું સત્ર શરૂ થયે વર્ગ શિક્ષકો દ્વારા ફી વસુલી પહોચ આપી ફી શાળામાં જમા કરવામાં આવે છે.
ધોરણ ૮ થી ૯ માં રીપીટર વિદ્યાર્થીઓને માસિક રૂ।.૨૫ લેખે વધારાની ફી ભરવાની થાય છે.

ફી ની માહિતી

પ્રાથમિક - માધ્યમિક - ઉચ્ચ માધ્યમિક

પ્રવેશ ફી ૨૫/-
શિક્ષણ ફી ૩૦૦/- (બન્ને સત્રના)
સત્ર ફી ૫૦/-, ૧૦૦/- (બન્ને સત્રના)
ઉદ્યોગ ફી  ૧૦૦/- (બન્ને સત્રના)