અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

   
Akshar Kanya Vidhyalay Jetpur | Prayers

શાળાની પ્રાર્થના

રોજ પ્રાતઃશાળા સમયાનુસાર પ્રાર્થના પહેલા વંદેમાતરમ સમૂહગાન કરવામાં આવે છે. ત્યારબાદ વર્ગવાર વિદ્યાર્થીઓ દ્વારા અખબાર સમાચાર, સુવિચાર,જાણવા જેવું તથા જોકસ બોલવામાં આવે છે. તથા વર્ગવાર વિદ્યાર્થીઓના કોયડા મૂકવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓની મગજ શકિતની કસોટી થાય છે. ત્યાર બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.

દર ગુરુવારે સર્વધર્મ પ્રાર્થના ગાવામાં આવે છે. દર ગુરુવારે વર્ગવાર ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સારા અને લયમય ગાવાવાળા ભજનિકોને પ્રોત્સાહિત કરવા આચાર્યશ્રી તરફથી રોકડ ઇનામ આપવામાં આવે છે. દર ગુરુવારે સારા લેખકનું પ્રભાતના પુખ્યાનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સમયે વાંચન કરવામાં આવે છે. અમુક તહેવારો કે દિનની ઉજવણી પણ પ્રાર્થના સમયે કરવામાં આવે છે.

દર શનિવારે પ્રાર્થના સભામાં પી.ટી. ટીચર દ્વારા યોગ કરાવવામાં આવે છે.

શ્રી સરસ્વતી સ્તુતિ શ્રી શાંતિ મંત્ર
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता ।
या वीणा वरदंडमंडितकरा, या श्वेत पद्यासना ।।
या ब्रह्याच्युतशंकर प्रभुतिभि, देवैसदा ।
सा माम् पातु सरस्वती भगवती, निःशेषजाहयापहा ।।ૐशांतिः शांतिः शांतिः ।।

ૐसहना ववस्तु सहनो भुनक्तु, सह वीर्यम् करवा वहै|
तेजस्वीना वधितमस्तु,मा विद्रिविषा महै||