અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

   
Akshar Kanya Vidhyalay Jetpur | Documents

પત્રકો

પરીક્ષાનો કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ.માધ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગરના વાર્ષિક કેલેન્ડર મુજબ ગુજરાતભરમાં એકજ તારીખોએ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની પરીક્ષાઓ યોજવામાં આવે છે. તે મુજબ જ શાળામાં જુદી જુદી પરીક્ષાઓ લેવામાં આવે છે. તેમજ અઠવાડીય કસોટી, મૌખિક કસોટીઓ પણ લેવામાં આવે છે. અને દરેક કસોટીમાં પ્રગતિ પત્રક દ્વારા વાલીઓને જાણ કરી નબળા વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી વિગેરેની પ્રગતિ, હાજરી વિગરેને સૂચનનોં અમલ કરવાનું કહેવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ દરમ્યાન રજાઓની યાદી

રજાઓનું નામ
મહોરમ
મકરસંક્રાન્તિ
પ્રજાસત્તાક
મહાશિવરાત્રી
ઇદેમિલાદ
ધુળેટી
ચેટીચાંદ
રામનવમી.
મહાવીરજયતિ.    
ગુડફ્રાઇડે.
આંબેડકર જયંતિ
પરશુરામ જયંતિ
રક્ષાબંધન
જન્માષ્ટમી
પારસી નૂતન વર્ષ
રમઝાન ઇદ
દશેરા
નવરાત્રી
ગાંધી જયંતિ
સરદાર પટેલ જયંતિ
બકરી ઇદ
નાતાલ
ગુરૂ નાનક જયંતિ
દિવાળી
સ્વાતંત્ર દિવસ

અગત્યના દિવસોની યાદી

અગત્યનાં દિવસનું નામ તારીખ
પ્રજાસતાક દિવસ ૨૬ જાન્યુઆરી
શહીદ દિન ૩૦ જાન્યુઆરી
આંતરાષ્ટ્રીય મહિલાદિન ૮ માર્ચ
વિશ્વ પર્યાવરણ દિન ૫ જૂન
શિક્ષક દિન ૫ મી સપ્ટેમ્બર
હિન્દી દિવસ ૧૪ સપ્ટેમ્બર
બાળ દિન ૧૪ નવેમ્બર
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ૨૮ ફ્રેબ્રુઆરી
વિશ્વસાક્ષરતા દિન ૮ સપ્ટેમ્બર
ઊર્જા દિન ૫ ડિસેમ્બર
વ્યસન મુક્તિ દિન ૩૧ મે
શહિદ દિન ૩૦ જાન્યુઆરી
આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૮ માર્ચ
વિશ્વ પર્યાવરણ દિન ૫ જુન
શિક્ષક દિન ૫ સપ્ટેમ્બર