અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

   
Akshar Kanya Vidhyalay Jetpur | About Us

શાળા વિશે

અમારી આ શાળા જેતપુરના હાદસમા વિસ્તાર, સરદાર ચોક જુનાગઢ રોડ ઊપર આવેલી છે. ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને કોઇપણ જાતના ભેદભાવ વિના પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. આ શાળાનો મુખ્ય ધ્યેય સારા શિક્ષણના સાથે ખૂબજ સારા નાગરિકોનું નિર્માણ કરવાનું છે.